You are here:  Home  >   Children-Young Adults   >   Young Adults   >   Adventure, Mystery & Science Fiction   >   Jungle Book* ~ Gujarati

  • Jungle Book* ~ Gujarati

    Click image to zoom

Book Title: Jungle Book* ~ Gujarati

Author : Rudyard Kipling

પુસ્તકનું નામ: જંગલ બુક*

લેખક : રુડ્યાર્ડ કીપ્લિંગ

 225.00    
 250.00   10%

  Add to Cart

About this Book: Jungle Book* ~ Gujarati (જંગલ બુક* )


બ્રિટીશ સર્જક રુડયાર્દ કિપલિંગની આ કૃતિ વિશ્વભરમાં સૌથી વધુ વંચાયેલાં પુસ્તકોમાં સામેલ છે. લેખકનો જન્મ અને શરૂઆતનો ઉછેર ભારતમાં થયો હતો. ભારતની જ પૃષ્ઠભૂમિ ધરાવતી આ કથામાં વરુઓની વચ્ચે ઉછરેલા બાળક મોગલી અને તેના પ્રાણીમિત્રોનાં પરાક્રમો અને જંગલની અજાયબ સૃષ્ટિની વાતો કંડારવામાં આવી છે. પુસ્તકમાં કુલ 6 કથાઓ મોગલીની છે, બાકીની વાર્તાઓ ભારતના જંગલોનાં અન્ય પ્રાણીઓની છે. મૂળ કથાનો આ બૃહદ અનુવાદ છે. વર્લ્ડ-ક્લાસિક કૃતિ તરીકે ગણના પામેલી આ કથા માત્ર બાળકો-કિશોરો માટે જ નથી. અબાલ-વૃદ્ધ સૌ કોઈ આ કથા અને એનાં પાત્રોએ રચેલી અદ્દભુત અને સુંદર સૃષ્ટિનો આનંદ ઉઠાવી શકે એવી શૈલીમાં લખાયેલી છે. ‘જંગલ બુક’ પુસ્તક પરથી ફિલ્મ અને કાર્ટૂન-સિરીઝ પણ બની છે, જેને દુનિયાભરના કરોડો બાળકો અને મોટેરાંઓ નિહાળી ચુક્યા છે.



Details


Title:Jungle Book* ~ Gujarati

Publication Year: 2021

Publication : Felix Publication

ISBN:9788195350032

Pages:208

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Young Adults


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Davani Goline Kem Khabar Pade Ke Dukhavo Kya Chhe ?

Davani Goline Kem Khabar Pade Ke Dukhavo Kya Chhe ?

Yogesh Cholera     295.00
BuyDetails

Davani Goline Kem Khabar Pade Ke Dukhavo Kya Chhe ?

265.00    295.00
Pruthvi Par Kul Ketli Kidio Chhe ?

Pruthvi Par Kul Ketli Kidio Chhe ?

Yogesh Cholera     295.00
BuyDetails

Pruthvi Par Kul Ketli Kidio Chhe ?

265.00    295.00
RobotNu Apharan

RobotNu Apharan

Avinash Parikh     149.00
BuyDetails

RobotNu Apharan

134.00    149.00
Bharat Mata Ki Jay

Bharat Mata Ki Jay

Natvar Gohel     149.00
BuyDetails

Bharat Mata Ki Jay

134.00    149.00