You are here: Home > Inspirational, Self Help & Reflective > Reflections on Death > Jya Darekne Pahochavu Ja Chhe
Author : Kakasaheb Kalelkar
લેખક : કાકાસાહેબ કાલેલકર
50.00
મૃત્યુ પર અનેક પુસ્તકો લખાયા છે. પણ, 'સ્મશાન' અંગેનું વિશિષ્ટ એવું, કદાચ આ એકમાત્ર ગુજરાતી પુસ્તક છે. લેખકને મન સ્મશાન અત્યંત પવિત્ર સ્થળ છે. હિંદુ અંતિમસંસ્કાર, સ્મશાનયાત્રા, મૃત્યુનું મહાત્મ્ય વગેરે પર કાકાસાહેબ કાલેલકરનું ક્રાંતિકારી અને તાર્કિક ચિંતન.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service