You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Kacha Sutarna Tantane
Author : Raghuvir Chaudhari
લેખક : રઘુવીર ચૌધરી
400.00
જ્ઞાનપીઠ વિજેતા સર્જક રઘુવીર ચૌધરીની એક બળકટ કૃતિ. આઝાદી પહેલાના કાળખંડની આ નવલકથા તે સમયના સ્વાતંત્ર્યસંગ્રામનો માહોલ અને સમાજજીવન, અમદાવાદની કાપડમિલોની ચડતીપડતી, મિલમજુરોનું ૧૯૪૨ની ‘હિન્દ છોડો’ લડતમાં પ્રદાન વગેરે આવરી લે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service