You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > Kalchakrana Rakshako ~ Keepers of the Kalchakra
Author : Ashwin Sanghi
લેખક : અશ્વિન સાંઘી
404.00
449.00 10% off
અશ્વિન સાંઘીના આ ધસમસતા થ્રીલરમાં બ્રહ્માંડની સર્વોચ્ચ તંત્રવિદ્યા – શ્રીવિદ્યા – સંબંધિત સંશોધનાત્મક કથા પીરસવામાં આવી છે. બૌદ્ધ ધર્મના ગૂઢ રહસ્યો, ક્વૉન્ટમ મિકેનિક્સનું સનાતન ધર્મ સાથેનું મજબૂત જોડાણ, રામાયણના રહસ્યો વગેરે અનેક વિષયોને અદ્ભુત કથારસ સાથે આવરી લેવામાં આવ્યાં છે. પાને-પાને રોમાંચ અને છેક છેલ્લા પેરેગ્રાફ સુધી વાચકને પોતાની બેઠક પરથી ખસવા ન દે, એવી રોમાંચસભર થ્રીલરકથા! સત્ય અને મિથ્યા વચ્ચેનો તફાવત ભૂલી જવાય એવી આંટીઘૂંટીથી ભરેલી કથા.
પુસ્તકનો રસાળ અને સશક્ત અનુવાદ લોકપ્રિય યુવા સર્જક પરખ ભટ્ટ અને વિકી ત્રિવેદીએ કર્યો છે.
કથાનો વિસ્તૃત સાર વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ''''બેક ઇમેજ'''' Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service