You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > KalpvrukshNi Dikari ~ The daughter from a Wishing Tree
Author : Sudha Murty
લેખક : સુધા મૂર્તિ
170.00
200.00 15% off
પ્રાચીન હિંદુ પુરાણોમાંની મહાન અને શક્તિમાન નારીઓની અજાણી અને અનોખી કથાઓનું આચમન.
ભારતીય પૌરાણિક કથાઓમાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે, પણ પ્રાચીન ગ્રંથોમાં એમની શક્તિ અને સામર્થ્યનીની ઘણી ગાથાઓ સમાયેલી છે. આ અનુપમ સંગ્રહમાં પર્વતીથી લઈને અશોકસુંદરી અને ભામતીથી લઈને મંદોદરી સુધીની શક્તિમાન અને આદર્શ નારીઓની કથાઓ આલેખવામાં આવી છે. આવા કુલ 24 પૌરાણિક નારીરત્નોની કથાઓ સુધા મૂર્તિએ આલેખી છે. પુસ્તકમાં સમાવાઈ છે. મૂળ અંગ્રેજી પુસ્તક ‘The Daughter from a wishing Tree’નો આ ગુજરાતી અનુવાદ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service