You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > Karaso
Author : Hardik Kaneriya
લેખક : હાર્દિક કનેરિયા
150.00
રોજિંદુ જીવન જીવતા એડવોકેટ રામ અને તેમના પડોશી ડૉ. તરાડિયાના જીવનમાં ઓચિંતું તોફાન આવે છે. અજાણતાં તેઓ ખતરનાક માણસો સાથે બાથ ભીડી લે છે.અજાણતાં જ ઉડેલી રાખમાંથી ધગધગતું સત્ય બહાર આવે છે. ભેદ ખૂલતા જાય છે અને કેટલાય લોકોના સાચા ચહેરા સામે આવે છે. રચાયેલા કારસાના મૂળ સુધી પહોંચવાની દિલધડક સફરની થ્રીલરકથા.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service