You are here: Home > Children-Young Adults > Young Adults > Adventure, Mystery & Science Fiction > Ker Karaje
Author : Jules Verne
લેખક : જૂલે વર્ન
269.00
299.00 10% off
સાહસ અને વિજ્ઞાનકથાઓના અમર ફ્રેંચ સર્જક જૂલે વર્નની 1896માં લખાયેલી Facing the Flag કથામાં સમગ્ર માનવજાતને નષ્ટ કરી શકે એવાં મહાસંહારક અને સ્વયંસંચાલિત મિસાઈલની શોધની વાત છે. કેર કરાજે નામનો દરિયાઈ ચાંચિયો એક ટાપુની ભૂગર્ભ ગુફામાં આ મિસાઈલ બનાવવા ઈચ્છે છે, અને રસપ્રદ પ્રસંગો વચ્ચે કથા આગળ વધે છે.
વધુ કથાસાર વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service