You are here: Home > Cookery > General Recipes > Khata Rahe Mera Dil
Author : Jay Vasavada
લેખક : જય વસાવડા
270.00
300.00 10% off
યુવા પેઢીના માનીતા લેખક જય વસાવડા સ્વાદના શોખીન અને વાનગીઓના રસિયા છે. તેમની પ્રિય વાનગીઓ અને સ્વાદનું મહાત્મ્ય કરતા તાજગીસભર લેખોના આ સંગ્રહમાંની વાનગીઓની રંગીન તસ્વીરો મોઢાંમા પાણી લાવી દે એવી છે! વાનગીઓ અંગેની રસપ્રદ માહિતી તેમની આગવી શૈલીમાં લેખકે અહીં પીરસી છે. ઉચ્ચ ગુણવત્તાના આર્ટપેપર પર છપાયેલું, સુંદર માવજત પામેલું રસપ્રદ અને અનોખું પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service