You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > Khota Motina Sacha Vepari ~ Bead Bai
Author : Sultan Somjee
લેખક : સુલતાન સોમજી
270.00
300.00 10% off
કેનેડામાં વસતા અને આફ્રિકાના ઇતિહાસ, સંસ્કૃતિના જાણકાર લેખક સુલતાન સોમજીની અંગ્રેજી નવલકથા ‘Bead Bai’ નો નવીન વિભાકરે કરેલો રસાળ અનુવાદ. ઈસ્ટ આફ્રિકામાં વસતી ઈસ્માઈલી ખોજા કોમની સ્ત્રીઓના જીવન-સંઘર્ષ અને વેદનાનું આલેખન કરતી રસપ્રદ અને વિશિષ્ટ નવલકથા. કથામાં આફ્રિકન સમાજજીવન અને સંસ્કૃતિનો આછેરો પરિચય પણ થાય છે.
વિસ્તૃત કથાસાર માટે ઉપર આપેલી પુસ્તકની બેક ઈમેજ zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service