You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > Kranti Ke Utkranti ? ~ Ninty Three
Author : Victor Hugo
લેખક : વિક્ટર હ્યુગો
150.00
વિક્ટર હ્યુગોની જગવિખ્યાત કૃતિ 'Ninty Three'નો અનુવાદ. ફ્રેંચ ક્રાંતિ થવાથી સર્જાયેલી સામાજિક પરિસ્થિતિની પૃષ્ઠભૂમિમાં રચાયેલી નવલકથા. વેર-ઈર્ષ્યામાંથી પ્રગટેલા ક્રાંતિના જુવાળમાં માનવતાના કેટલાંક સામાજિક સદ્દ અંશોનો પણ નાશ થશે, તેવો ભય તે સમયના અને ત્યાર બાદના વિચારકોને હતો. વિક્ટર હ્યુગોએ 'ક્રાંતિ બસ નથી, તેનું લક્ષ્ય ઉત્ક્રાંતિ હોવું જોઈએ' ~ એ મુદ્દા પર આ રોમાંચક નવલકથા લખી છે. નવલકથાનો નાયક ગોવેં, ક્રાંતિથી ઉત્ક્રાંતિ તરફ સમાજને લઇ જવા માટે આત્મબલિદાન આપે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service