You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > Ladvaiya
Author : Chintan Madhu (Dr)
લેખક : ચિંતન માધુ (ડૉ.)
202.00
225.00 10% off
પ્રાચીન ઈજિપ્તના કેટલાંક એવાં રહસ્યો કે જે માણસજાતનો વર્તમાન અને ભવિષ્ય ધરમૂળથી બદલી શકે એવાં હતા, એ રહસ્યો છતા કરવા અને અકબંધ રાખવા માટે રચાતાં ષડયંત્રો અને આટાપાટાની સસ્પેન્સ-થ્રિલરકથા. કથાની જુદી જુદી કડીઓને એકઠી કરતી યાત્રા બર્લિન, લંડન, ન્યુયોર્ક, કેલિફોર્નિયા, બોસ્ટન, કેરો થઈને ભારતના સોમનાથ અને દિલ્હી ખાતે પૂર્ણ થાય છે.
વિસ્તૃત કથાસાર વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service