You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Lakshya UPSC
આ પુસ્તકમાં યુવા IAS અધિકારીઓની પ્રેરણાદાયી વાતો છે, જેઓ વિશ્વની સૌથી પડકારરૂપ સ્પર્ધાત્મક પરીક્ષામાં અનેક અવરોધો અને પડકારોનો સામનો કરીને દૃઢ આત્મબળથી સફળ થયા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને યુવાનોને સફળ થવા માટે પ્રેરણા આપે એવી સંઘર્ષકથાઓ. પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service