You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Leadership Parv : Arambh
Author : Ankit Desai
લેખક : અંકિત દેસાઈ
225.00
250.00 10% off
પિતામહ ભીષ્મ પાસે જાણીએ લીડરશીપ અને મેનેજમેન્ટના પાઠ.
જાણીતા લેખક અંકિત દેસાઈનું લીડરશીપ, મેનેજમેન્ટ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ પરનું એક એક્સક્લુઝિવ પુસ્તક, જે મહાભારતના ''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''શાંતિપર્વ'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''' પર આધારિત છે. ત્રણ ભાગમાં પ્રકાશિત થઈ રહેલ આ પુસ્તકમાં પિતામહ ભીષ્મે યુધિષ્ઠિરને લીડરશીપ અને મેનેજમેન્ટ પર આપેલી અનેક અવનવી સલાહો પર આજના સંદર્ભમાં ચર્ચા થઈ છે. પોતાની કરિઅર અને જીવનમાં સ્ટ્રેસ ફ્રી રહી, શ્રેષ્ઠ પરફોર્મન્સ કરવા માગતા સૌ કોઈને માટે આ પુસ્તક અત્યંત ઉપયોગી છે. પુસ્તકની અંદરની ઈમોશન મેનેજમેન્ટ, એનર્જી મેનેજમેન્ટ, લીડરના એટિટ્યુડ તેમજ લીડર પાસે હોવી ઘટે એવી સ્કિલ્સ વિશે પણ અત્યંત રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવી છે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ''''''''બેક ઇમેજ'''''''' Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service