You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Lifafa
Author : Abhishek Agravat
લેખક : અભિષેક અગ્રાવત
225.00
250.00 10% off
લોકપ્રિય નવલોહિયા સર્જક અભિષેક અગ્રાવતનું વધુ એક દમદાર પુસ્તક. લેખકે યુવાકાળ દરમિયાન જીવેલી વિવિધ મોસમો અને જોયેલી જિંદગીએ જે સુઝાડ્યું એનો સુરાગ છે ‘લિફાફા’. પુસ્તકમાં જીવનયાત્રાના કાચા-પાકા અનુભવો છે તો યુવાનીની ઉજવણી પણ છે. યુવાપેઢી માટે જ લખાયેલું, તાજગીસભર જીવનલક્ષી લખાણોથી ઓપતું એવું મસ્ત પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service