You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > Live and let die James Bond 007
Author : Ian Fleming
લેખક : ઇયાન ફ્લેમિંગ
290.00
340.00 15%
આ પુસ્તક પ્રકાશિત કરવાનું આવ્યું, ત્યારે પ્રકાશકોએ નવલકથાના અમુક પ્રકરણોના નામ બદલી નાખ્યા હતાં અને વિવાદાસ્પદ શબ્દો પર કડક સેન્સરશીપ લાદી દીધી હતી.
***
બૉન્ડ શ્રેણીનું બીજું પુસ્તક.
વૂડૂ જાદુ અને અમેરિકન અન્ડરવર્લ્ડની પૃષ્ઠભૂમિ પર લખાયેલી આ કથા જાસૂસી સાહિત્યમાં એક નવીન પ્રયોગ હતો. બૉન્ડના સૌથી વિશ્વાસુ મિત્ર અને CIA એજન્ટ ફેલિક્સ લાઇટરની મિત્રતાની ખરી કસોટી અહીં થાય છે. વાચકને પહેલીવાર અહેસાસ થાય છે કે બૉન્ડની દુનિયામાં હિંસાની કોઈ જ સીમા નથી.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service