You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Lok Vyavharni Kala ~ The People Skills Handbook
Author : Dave Banks
લેખક : ડેવ બેંક્સ
75.00
આ નાનકડું પણ મૂલ્યવાન પુસ્તક ૨૧મી સદીમાં આદર્શ લોકવ્યવહારના સિદ્ધાંતો શીખવે છે. અત્યારના યુગમાં જીવનના વિવિધ ક્ષેત્રોમાં અન્ય લોકો સાથેના સકારાત્મક અને અસરકારક વ્યવહારના ચમત્કારિક પરિણામો મળે છે. લેખક સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો લોકવ્યવહાર માટે કરી રીતે અસરકારક ઉપયોગ થઇ શકે તે સમજાવે છે. વળી, ચુંબકીય વ્યક્તિત્વ વિકસાવવા અને લોકો સાથે લાંબા ગાળાના સંબધો ઊભા કરવા માટે માર્ગદર્શન પણ આપે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service