You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > Lost Mans Lane
Author : Anna Katharine Green
લેખક : એન્ના કેથરિન ગ્રીન
382.00
425.00 10%
વિશ્વના જાસૂસી સાહિત્યની જન્મદાત્રી તરીકે ઓળખાતી લેખિકાની સૌથી પ્રસિદ્ધ કૃતિ.
શું તમે એવા રસ્તા વિશે સાંભળ્યું છે જ્યાંથી પસાર થતો માણસ ક્યારેય પાછો નથી ફરતો?
‘લૉસ્ટ મેન્સ લેન’ - એક એવો માર્ગ, જ્યાં ધોળા દહાડે માણસો ગાયબ થઈ જાય છે. ન કોઈ લાશ મળે છે, ન કોઈ પુરાવો! ન્યૂ યોર્ક પોલીસ પણ જ્યાં નિષ્ફળ ગઈ, ત્યાં સાહિત્ય જગતની સૌપ્રથમ મહિલા જાસૂસ એમિલીયા બટરવર્થ તપાસ માટે પહોંચે છે. એક જૂની હવેલી, શંકાના ઘેરામાં આવેલો નોલીસ પરિવાર, મધરાતે ફરતી ભૂતિયા ગાડી અને ડગલે ને પગલે છુપાયેલાં રહસ્યો!
જાસૂસી નવલકથાઓના માતા ગણાતા અમેરિકન લેખિકા આના કેથરિન ગ્રીનની આ ક્લાસિક મિસ્ટ્રી થ્રિલર વાચકને છેલ્લા પાનાં સુધી રોમાંચનો અનુભવ કરાવતી રહે છે. વાચકોને સતત પ્રશ્ન થયા કરે છે કે, એમિલીયા બટરવર્થ આ ગુનાનો પર્દાફાશ કેવી રીતે કરશે? આ રહસ્ય જાણવા માટે વાંચો આ રોમાંચક નવલકથા.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service