You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Love Ni Journey
Author : Ashish Surani
લેખક : આશિષ સુરાણી
247.00
275.00 10% off
યુવાન હૈયાંઓને ગમી જાય એવી પ્રેમકહાની એટલે ‘Loveની Journey’.
અમદાવાદની સામાન્ય પોળમાં રહીને મોટો માણસ બનવાનાં સપનાં જોતો કેશવ. અને ઝગમગતી મુંબઈ નગરીમાં આલિશાન જીવન જીવતી રુહી.
પરસ્પર વિરુદ્ધ જીવન જીવતાં કેશવ અને રુહીની કથા શું છે? સમાજના ઉચ્ચવર્ગના કહેવાતા લોકો, સામાન્ય લોકોની સાચી સમજણનો પણ સ્વીકાર શા માટે કરતા નથી? કેશવ અને રુહીનો સંઘર્ષ કેવો અંજામ લાવશે? જીવનમાં આવતા અચાનક અને અણગમતા બદલાવને સ્વીકારવાની અનોખી યાત્રા અને ગુમાવેલા પ્રેમને ચકાસવાની Unique કથા..
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service