You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Historical, Mythological & Spiritual Novels   >   Mahaamatya Madhav : Bahamni Surtran (Vijaynagar Granthavali -7)

  • Mahaamatya Madhav : Bahamni Surtran (Vijaynagar Granthavali -7)

    Click image to zoom

Mahaamatya Madhav : Bahamni Surtran (Vijaynagar Granthavali -7)

Author : Gunvantray Acharya

મહાઅમાત્ય માધવ : બહામની સુરત્રાણ (વિજયનગર ગ્રંથાવલી - 7)

લેખક : ગુણવંતરાય આચાર્ય

 243.00    
 270.00   10%

  Add to Cart

About this Book: Mahaamatya Madhav : Bahamni Surtran (Vijaynagar Granthavali -7) (મહાઅમાત્ય માધવ : બહામની સુરત્રાણ (વિજયનગર ગ્રંથાવલી - 7) )


દક્ષિણ ભારતના મહાન વિજયનગર સામ્રાજ્યનો એક અલાયદો ભવ્ય ઇતિહાસ છે. 13મી સદી સુધીમાં લગભગ સમગ્ર ઉત્તર ભારતમાં મુઘલોનું શાસન પ્રસરી ગયું હતું. અલાઉદ્દીન ખિલજીના સમયમાં એણે દક્ષિણ ભારતમાં પણ મોટા પાયે પગપેસારો કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે જ સમયે પ્રાચીન ભારતના સંસ્કાર, વિદ્યા, શૌર્યના વારસાનો સમન્વય સાધીને વિજયનગર સામ્રાજ્યની રચના કરવામાં આવી. રાય હરિહર, રાય બુક્કારાય, કૃષ્ણજી નાયક જેવા નરવીરો એનાં શૌર્યપ્રતીકો હતા. માત્ર અઢીસો વર્ષના ગાળામાં મહાન મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યો જેવી સિદ્ધિઓ વિજયનગર સામ્રાજ્યએ પ્રાપ્ત કરી. આ મહાન સમૃદ્ધિ અને વારસાનો નાશ કરવા માટે પાંચ-પાંચ મુસ્લિમ રાજ્યોએ ભેગાં થવું પડ્યું હતું!

ગુણવંતરાય આચાર્યએ અંગ્રેજી, મરાઠી, સંસ્કૃત અને દક્ષિણ ભારતના ગ્રંથોમાંથી ઐતિહાસિક વિગતો મેળવી, ઊંડું સંશોધન કરીને વિજયનગર ગ્રંથાવલિની સાત નવલકથાઓ લખી છે. પ્રાચીન ગૌરવ અને શહાદતને રેખાંકિત કરતી આ અદ્દભુત ઐતિહાસિક નવલકથાઓ અત્યંત વેગવાન છે અને એમાં રસપ્રદ નાટ્યાત્મક પ્રસંગોનું આલેખન છે. આ શ્રેણીમાંનું આ સાતમું પુસ્તક છે.

****

નોંધ : આ ગ્રંથાવલિની સાતેય નવલકથાઓ એકબીજા સાથે અનુસંધાન ધરાવે છે, જેનો ક્રમ નીચે મુજબ છે:

~ રાય હરિહર (વિજયનગર ગ્રંથાવલી - 1) ~ કૃષ્ણાજીનાયક (વિજયનગર ગ્રંથાવલી - 2) ~ રાયરેખા (વિજયનગર ગ્રંથાવલી - 3) ~ રાય બુક્કારાય (વિજયનગર ગ્રંથાવલી - 4) ~ મહાઅમાત્ય માધવ : મદુરાવિજય (વિજયનગર ગ્રંથાવલી - 5) ~ મહાઅમાત્ય માધવ : સંકલ્પવિજય (વિજયનગર ગ્રંથાવલી - 6) ~ મહાઅમાત્ય માધવ : બહામની સુરત્રાણ (વિજયનગર ગ્રંથાવલી - 7)



Details


Title:Mahaamatya Madhav : Bahamni Surtran (Vijaynagar Granthavali -7)

Publication Year: 2021

First Edition : 1960

ISBN:9789351628996

Pages:240

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Almost Ishvar

Almost Ishvar

Devangi Bhatt     349.00
BuyDetails

Almost Ishvar

314.00    349.00
Roshi

Roshi

Nimitt Oza (Dr)     450.00
BuyDetails

Roshi

350.00    450.00
The System

The System

Paresh Bhatt     425.00
BuyDetails

The System

380.00    425.00
Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Dharmvir Bharti     349.00
BuyDetails

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

300.00    349.00