You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from Indian Languages > Mahabhoj
Author : Mannu Bhandari
લેખક : મન્નૂ ભંડારી
207.00
230.00 10% off
મશહૂર હિન્દી સર્જક મન્નૂ ભંડારીની ભારતીય રાજકારણની વરવી તસવીર દર્શાવતી, અત્યંત જાણીતી થયેલી નવલકથા. ''મહાભોજ'' ભારતીય રાજકારણમાં પ્રવેશેલ મૂલ્યહાસ, ગુંડાગર્દી અને શોષણની વાત કરે છે. 1979માં લખાયેલી ''મહાભોજ'' ભારતીય રાજનીતિની ભ્રષ્ટતા, પ્રેસની ઘૂંટણિયે પડી જવાની ટેવથી ચિંતિત છે. અહીં સૌથી વધારે ચિંતા થઈ છે ભારતીય રાજનીતિમાં વધતાં જતાં જાતિગત સમીકરણોની. આ નવલકથા 1977માં થયેલા સત્તાપલટા પછી લખાઈ છે, પણ આજના સમયે પણ એટલી જ પ્રસ્તુત છે.
આ નવલકથાનો રસાળ અનુવાદ સર્જક શરીફા વીજળીવાળાએ કર્યો છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service