You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Mahamaya ~ Sanatan Suvarn Mahagatha : Prarambh
Author : Mitul Thakar
લેખક : મિતુલ ઠાકર
360.00
400.00 10% off
અભય – એક વર્લ્ડબેસ્ટ સોફ્ટવેર ડેવલપર. તેના કુટુંબમાં અગિયારથી વધુ પેઢીઓથી એક રહસ્ય સચવાતું આવ્યું છે. એ રહસ્યનો તાગ મેળવવા માટે અભયના જીવનમાં એક વ્યક્તિનો પ્રવેશ થાય છે જે, એને ઢસડી જાય છે સદીઓથી સચવાયેલા ભગવાન પદ્મનાભસ્વામીના મંદિરના ખજાનાના રહસ્યની અદ્દભુત સફરે!
પાંચ હજાર વર્ષનો કાળખંડ અને એમાં આવતા અનેક પૌરાણિક/ઐતિહાસિક પાત્રોને આવરી લેતી રોમાંચક અને રસપ્રદ કથાશ્રેણીનો પહેલો ભાગ.
કથાના વિસ્તૃત વર્ણન માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service