You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Novels from Indian Languages   >   Malgudi Days ~ Gujarati

  • Malgudi Days ~ Gujarati

    Click image to zoom

Malgudi Days ~ Gujarati

Author : R K Narayan

માલગુડી ડેઝ

લેખક :

 234.00    
 260.00   10%

  Add to Cart

About this Book: Malgudi Days ~ Gujarati (માલગુડી ડેઝ )


નોંધ : રિલીઝની અંદાજીત તારીખ 25 થી 30 જુલાઈ, 2021. રિલીઝ થયા બાદ પુસ્તકનું શિપિંગ કરવામાં આવશે.

ભારતીય સાહિત્યની એક અત્યંત લોકપ્રિય અને ક્લાસિક કૃતિ એટલે આર.કે. નારાયણની ‘માલગુડી ડેઝ’. આ પુસ્તક એટલું તો લોકપ્રિય બન્યું હતું કે એના પરથી 54 હપ્તાની એક ટીવી સિરીઝ 1986માં દિલ્હી દૂરદર્શન પર પ્રસારિત થઇ હતી અને એ પણ ઘણી લોકપ્રિય બની હતી.

~~~~~~~

‘માલગુડી ડેઝ’માં દક્ષિણ ભારતના એક કાલ્પનિક શહેર ‘માલગુડી’ તથા તેની આસપાસના પ્રદેશના લોકોને કેન્દ્રમાં રાખીને લખાયેલી ત્રેવીસ કથાઓમાં ત્યાંના લોકોની જીવનશૈલી તથા આચાર, વિચાર અને વ્યવહાર એવી રીતે રજૂ થયાં છે કે જેમાં હાસ્ય અને કરુણા એકસાથે મળીને અનોખું જીવનદર્શન કરાવે છે. જે ખરેખરા અર્થમાં ‘ભારતદર્શન’ બની રહે છે. આ સંગ્રહની તમામ વાર્તાઓનાં વિષયો, પાત્રો સામાન્ય જનજીવનમાંથી લેવાયાં છે અને તે પૂરેપૂરાં ભારતીય છે. આ શહેર ‘માલગુડી’ ભલે ભારતના નકશામાં સ્થાન પામ્યું નથી, પણ તે વાચકોનાં હૃદયમાં કાયમી ધોરણે સ્થાન પામ્યું છે. નકશામાં ક્યાંય ન હોય અને છતાં સર્વત્ર જોવા મળે તેવાં શહેરની કલ્પના, પાત્રો અને પ્રસંગોની વિશિષ્ટ ઓળખ ઊભી કરવામાં લેખકની સર્જકતા ચમત્કારિક ભૂમિકા ભજવે છે.



Details


Title:Malgudi Days ~ Gujarati

Translator: Kanti Patel

Publication Year: 2024

ISBN:9789385520167

Pages:208

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Ek Fulgulabi Vaat

Ek Fulgulabi Vaat

Dhirubahen Patel     300.00
BuyDetails

Ek Fulgulabi Vaat

270.00    300.00
Secret Garden

Secret Garden

Frances Hodgson Burnett     370.00
BuyDetails

Secret Garden

333.00    370.00
The Eye of Osiris

The Eye of Osiris

R Austin Freeman     425.00
BuyDetails

The Eye of Osiris

382.00    425.00
The Crystal Stopper

The Crystal Stopper

Maurice Lebblanc     350.00
BuyDetails

The Crystal Stopper

315.00    350.00