You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > True Accounts > Man Eaters of Kumau
Author : Jim Corbett
લેખક : જીમ કોર્બેટ
243.00
270.00 10%
વિશ્વની કોઈપણ કાલ્પનિક થ્રિલર કે સસ્પેન્સ નવલકથા કરતાં વધુ રોમાંચક જંગલકથા.
જિમ કૉર્બેટ - એક એવો માણસ જેણે પોતાના જીવના જોખમે સેંકડો પહાડી લોકોના જીવ બચાવ્યા. પરંતુ તેમની બંદૂકની ગોળીમાં નફરત નહીં, કરુણા હતી. આ પુસ્તકમાં કોઈ કાલ્પનિક રોમાંચ નથી, પણ નરી વાસ્તવિકતા છે. એક વાર વાંચવાનું શરૂ કર્યા પછી, જંગલનો ભેંકાર સન્નાટો અને વાઘના દબાયેલા પગલાંનો અવાજ તમને છેક છેલ્લા પાનાં સુધી જકડી રાખશે. ગુજરાતી ભાષાની માટીની સુગંધ સાથે પ્રસ્તુત છે, વિશ્વ સાહિત્યની એક અવિસ્મરણીય જંગલકથા!
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service