You are here: Home > Inspirational, Self Help & Reflective > Spiritual Self Help > Manas Marm : Bavan Saptahnu Jivanbhathu
Author : Moraribapu
લેખક : મોરારિબાપુ
157.00
175.00 10% off
જગતભરમાં હજારો રામકથાઓ કરનાર મોરારિબાપુ વિરાટ અને છતાં અત્યંત નિર્મળ વ્યક્તિત્વના માલિક છે. આ પુસ્તકમાં મોરારિબાપુના વિચારો અને ચિંતનને વ્યાપકપણે પાને આલેખતા, બાવન સપ્તાહના જીવનભાથાં સમાન કુલ બાવન ઉત્કૃષ્ટ લેખો સમાવાયા છે. લગભગ દરેક લેખમાં મોરારિબાપુએ કોઈને કોઈ દ્રષ્ટાંતો અને પ્રસંગો સાથે ચિંતનપ્રસાદી આપી છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service