You are here:  Home  >   Children-Young Adults   >   Children   >   Story Books with Colourful Illustrations   >   Maro Anokho Bhai ~ My Strange Brother (In Gujarati & English)

  • Maro Anokho Bhai ~ My Strange Brother (In Gujarati & English)

    Click image to zoom

Book Title: Maro Anokho Bhai ~ My Strange Brother (In Gujarati & English)

Author : Rehan Meghani - Dhairya Bhatt

પુસ્તકનું નામ: મારો અનોખો ભાઈ – My Strange Brother (બે ભાષામાં)

લેખક : રેહાન મેઘાણી - ધૈર્ય ભટ્ટ

 90.00    
 100.00   10% off

  Add to Cart

About this Book: Maro Anokho Bhai ~ My Strange Brother (In Gujarati & English) (મારો અનોખો ભાઈ – My Strange Brother (બે ભાષામાં) )


શાળામાં એક જ ક્લાસમાં ભણતા ચાર તેજસ્વી તારલાઓનું સર્જન એટલે આ સુંદર મજાનું બાળભોગ્ય પુસ્તક.

નાનાં ભૂલકાઓનું વિશ્વ કંઇક અનોખું જ હોય છે. એમની પ્રવૃત્તિઓ, એમનું સર્જન, એમની ટેવો, એમનું કુતુહલ, એમનાં પરાક્રમો ~ આ બધું ક્યારેક મોટેરાંની સમજ બહારનું હોય છે. એમની આ પ્રવૃત્તિઓ ધ્યાનપૂર્વક નીરખીએ તો જે રમૂજ અને ગમ્મત એમાંથી ઝરે છે એનો આનંદ કંઇક જુદો જ હોય છે.

વાર્તાનો નાયક એવો જ એક અઢી વરસનો નિર્દોષ બાળક કિયાન છે, જેની રોજીંદી રમૂજપ્રેરક પ્રવૃત્તિઓ અને પરાક્રમોનું બયાન આ રુપકડાં પુસ્તકમાં છે. બે બાળમિત્રોએ આવી અનોખી Theme વિચારી અને આલેખી છે, તો બીજા બે મિત્રોએ સુંદર ચિત્રોનું સર્જન કર્યું છે. બાળકો દ્વારા, બાળકો માટે જ સર્જવામાં આવેલું આ અનોખું પુસ્તક ઉચ્ચ ગુણવત્તાના આર્ટ-પેપર પર છપાયું છે. એક પાના પર રંગીન ચિત્રો છે અને સામેના પાને - ગુજરાતી અને અંગ્રેજી - બંને ભાષામાં, કિયાનની આ નિર્દોષ પ્રવૃત્તિઓ રમૂજી શૈલીમાં આલેખવામાં આવી છે.



Details


Title:Maro Anokho Bhai ~ My Strange Brother (In Gujarati & English)

Publication Year: 2022

ISBN:9789392266546

Respective Category: Children-Young Adults

Pages:40

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Children


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Viruddharthi Shabdo

Viruddharthi Shabdo

Gurudev Prajapati    
BuyDetails

Viruddharthi Shabdo

80.00   
Bhasha Vihar : Gujarati VyakaranNi Mulbhut Samaj

Bhasha Vihar : Gujarati VyakaranNi Mulbhut Samaj

Balvantbhai Tejani (Dr)     275.00
BuyDetails

Bhasha Vihar : Gujarati VyakaranNi Mulbhut Samaj

247.00    275.00
Bhashashuddhi Lipi Ane Jodani

Bhashashuddhi Lipi Ane Jodani

Ratilal S Nayak    
BuyDetails

Bhashashuddhi Lipi Ane Jodani

250.00   
Vyavharbhasha Gujarati

Vyavharbhasha Gujarati

Bharatkumar Thakar (Dr)    
BuyDetails

Vyavharbhasha Gujarati

150.00