You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Social Stories and Love Stories > Microfiction Bytes
Author : Jignesh Adhyaru (Editor)
લેખક : જિજ્ઞેશ અધ્યારુ (સંપાદક)
144.00
160.00 10% off
નવલકથા અને વાર્તાની સાથે ‘માઈક્રોફિક્શન’ (એટલે કે એક પાનાંની, અડધા પાનાંની, કે ક્યારેક એક પેરેગ્રાફની તદ્દન ટચુકડી વાર્તાઓ)નું પણ પોતાનું આગવું સ્થાન છે. સાવ ટૂંકમાં, સરળતાથી પણ ચોટદાર રીતે સંદેશ આપતી વાર્તાઓનો આ પ્રકાર આજકાલ ખાસ્સો લોકપ્રિય બન્યો છે. વીણી વીણીને એકઠી કરાયેલી 97 ઉત્કૃષ્ટ માઈક્રોફિક્શન વાર્તાઓનો સંગ્રહ.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service