You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Money Eja Honey ~ Make Epic Money
Author : Ankur Warikoo
લેખક : અંકુર વારિકૂ
339.00
399.00 15%
અંકુર વારિકૂ કન્ટેન્ટ ક્રીએટર અને સફળ વ્યવસાય-સાહસિક છે. સફળતા અને નિષ્ફળતા, સંપત્તિ અને રોકાણ, સંબંધો અને સમાજ વગેરે અંગેના એમના પ્રમાણિક અને રમૂજી અભિપ્રાયોને કારણે તેઓ ભારતની ટોપ પર્સનલ બ્રાન્ડ્સમાંના એક બની ગયા છે. 18થી 30 વર્ષના યુવાઓ માટે તેઓ સતત ઓનલાઈન કન્ટેન્ટ બનાવતા રહે છે અને વિશ્વભરમાં 1.4 કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.
આ પુસ્તક જીવનમાં નાણા અને તેના યોગ્ય રોકાણનું મહત્વ ઉદાહરણો સાથે સરળ ભાષામાં પ્રેક્ટિકલ રીતે સમજાવે છે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service