You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > Moonraker James Bond 007
Author : Ian Fleming
લેખક : ઇયાન ફ્લેમિંગ
300.00
350.00 14%
આ નવલકથા અનોખી છે... વાચકોને એવું જ લાગે કે જેમ્સ બૉન્ડ જેવો માણસ સવારે નવથી પાંચની નોકરી કરે, કાગળિયા તપાસવાનું કામ કરે અને સાંજે ઘરમાં એકલો બેઠો દારુ પીતો હોય... આપણો આ બૉન્ડ જાસૂસીનું રોમાંચક કામ છોડીને ક્યાંક સરકારી કર્મચારી તો નથી બની ગયો ને..!
***
બૉન્ડ શ્રેણીનું ત્રીજું પુસ્તક.
સમગ્ર બૉન્ડ શ્રેણીમાં આ એકમાત્ર એવી નવલકથા છે જેની આખી વાર્તા માત્ર બ્રિટનમાં જ આકાર લે છે. આમાં બૉન્ડ ગ્લોબલ એજન્ટ મટીને એક અઠંગ ડિટેક્ટિવની ભૂમિકામાં જોવા મળે છે. વિલન હ્યુગો ડ્રાક્સ સાથે બ્રિજની રમતનો પ્રસંગ સાહિત્ય જગતના રોમાંચક દ્રશ્યોમાં સ્થાન પામે છે. બૉન્ડની બૌદ્ધિક ક્ષમતાનું આ પુસ્તકમાં ઉત્તમ ઉદાહરણ મળે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service