You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > Mrugjalna Vamal
Author : Varsha Pathak
લેખક : વર્ષા પાઠક
585.00
650.00 10% off
એક પરિવાર, અનેક રહસ્યો, એક હત્યા, અનેક આરોપી... સોનેજી પરિવારની દરેક વ્યક્તિ પોતપોતાનું એક શરમજનક રહસ્ય છુપાવીને જીવતી હતી. પરિવારના મોભી અને સૌથી વધુ રહસ્યમય વ્યક્તિત્વ ધરાવતા યુવરાજ સોનેજીની અચાનક હત્યા થાય છે, અને શરૂ થાય છે ઝંઝાવાતી ઘટનાઓથી ઘેરાયેલી મર્ડર મિસ્ટરી.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service