You are here: Home > Inspirational, Self Help & Reflective > Reflections on Death > Mrutyuni Pankharma Vasant
Author : Usha Chaturvedi (Dr)
લેખક : ઉષા ચતુર્વેદી (ડો)
125.00
તેર વરસની વહાલસોયી પુત્રીના મૃત્યુથી આઘાતમાં ડુબેલાં કુટુંબ સાથે તેનો આત્મા સંપર્ક કરે છે, તેની સત્યકથા. દીકરીનો આત્મા તેના કુટુંબને આત્માની સ્થિતિ, ગતિ અને સૃષ્ટિ સમજાવે છે અને જીવનપથનું દર્શન કરાવે છે, તેનું અગમ્ય અને અલૌકિક ઘટનાઓ સભર પુસ્તક. પ્રિયજનના મૃત્યુથી ઘેરાયેલા ગાઢ અંધકારમાં પ્રકાશનાં દર્શન કરવા મદદરૂપ પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service