You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > Mukaddamo ~ The Trial
Author : Franz Kafka
લેખક : ફ્રાન્ઝ કાફકા
225.00
250.00 10% off
ખાસ નોંધ : આ પુસ્તકનાં પહેલાં પ્રકરણનાં કેટલાંક પાનાંની બાંધણી આડીઅવળી થયેલી છે. પાનાં નં. 1, 2, 5, 6, 3, 4, 7 ~ આ રીતે પાનાં છપાયાં છે. નં. 7 પછી પુસ્તકનાં તમામ પાનાં યોગ્ય ક્રમમાં છે. આખી આવૃત્તિમાં આ ખામી છે, પણ આ સિવાય વાંચવામાં બીજી કશી તકલીફ નથી.
****
મહાન જર્મન સાહિત્યકાર ફ્રાન્ઝ કાફકાની સુપ્રસિદ્ધ નવલકથા ‘The Trial’ વીસમી સદીની શ્રેષ્ઠ 100 નવલકથાઓમાં સ્થાન પામી છે, જેનો આ ગુજરાતી અનુવાદ છે. કથાના નાયકે કશો જ ગુનો ન કર્યો હોવા છતાં એની ધરપકડ થાય છે, અને કથાના અંતે એની હત્યા થાય છે ત્યાં સુધી એના અપરાધનો સ્પષ્ટ ખુલાસો થતો નથી. એના પર જે મુકદ્દમો ચલાવવામાં આવે છે એની, ચિત્તને હચમચાવી મૂકે એવી આ કથા વિશ્વસાહિત્યની ક્લાસિક કૃતિઓમાં સ્થાન પામી છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service