You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Nagarvadhu
સર્જક ખલીલ ધનતેજવીએ જે નિપુણતા સાથે ગઝલો રચી હતી એવી જ નિપુણતા સાથે એમણે નવલકથાઓ પણ લખી હતી. ‘નગરવધુ’ એ એમની એક અત્યંત લોકપ્રિય નીવડેલી હૃદયસ્પર્શી નવલકથા છે. કથાસાર જાણવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service