You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > Nasib
Author : Pravin Pithadiya
લેખક : પ્રવિણ પીઠડીયા
243.00
270.00 10% off
ન કરેલા ગુન્હા માટે ૭ વરસની જેલ ભોગવીને બહાર આવેલા અજયનો એક જ મકસદ હતો - તેને ખોટી રીતે ફસાવનારને નશ્યત કરવાનો. અજય પોતાના એ ધ્યેય તરફ આગળ વધે છે, ત્યારે સમગ્ર દેશને હચમચાવી મૂકે તેવા ભયાનક કાવતરાની જાણ થાય છે, અને પછી લોહીયાળ સંઘર્ષની આ સસ્પેન્સ થ્રીલરકથા આગળ વધે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service