You are here: Home > Religion, Spirituality & Philosophy > Jainism > Navkar Raas Ek Adhyayan
Author : Mona Haresh Shah
લેખક : મોના હરેશ શાહ
500.00
મધ્યકાલીન જૈનકવિ ઉદયરત્નજીની સુપ્રસિદ્ધ કૃતિ ‘નવકાર રાસ’નું જહેમતપૂર્વક કરાયેલું સંપાદન. ‘નવકાર રાસ’ અનેક સુંદર રચનાઓનો એવો ગુચ્છ છે, જેનું હાર્દ નવકાર મહામંત્ર છે. જૈન ધર્મના ચિરપરિચિત દ્રષ્ટાંતોના ઉપયોગથી બનેલી આ અદ્દભુત રચનાઓ ઉપરાંત, ઉદયરત્નજી રચિત અન્ય રાસ રચનાઓ તેમ જ સ્તવન ચોવીશી છંદની પણ વિસ્તૃત ચર્ચા સામેલ છે.
પુસ્તકના વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service