You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > Nidhirakshak
Author : Chintan Madhu (Dr)
લેખક : ચિંતન માધુ (ડૉ.)
175.00
195.00 10% off
મહાનગર મુંબઈમાં વસતાં એક દંપતીના જીવનમાં વળાંક આવે છે. ઈશાનને આવતાં 18મી સદીના સ્વપ્નો અને તેનો વર્તમાન સાથેનો સંબંધ જ એક કોયડો છે. તેની પત્ની શ્વેતા અચાનક અલોપ થઇ જાય છે. શ્વેતાની શોધ જ ઈશાનની પ્રાથમિકતા છે, જયારે શ્વેતાને ખોજ છે 18મી સદીના ખજાનાની. સંજોગો આ દંપતીને ભિન્ન માર્ગે દોરી જાય છે, મૈસુરુ તરફ.
મૈસુરુ, કર્ણાટકમાં પોલીસખાતામાં ફરજ બજાવતા વિજય અને સુનિતા એક હત્યા-કેસની તપાસ દરમિયાન ઈશાનના સંપર્કમાં આવે છે. તપાસ જઈને અટકે છે એક પુરાણી ઘડિયાળ પર. પરંતુ ઘડિયાળ એક નહિ બે નીકળે છે. બંનેના હાર્દમાં છુપાયેલો છે ખજાનાનો માર્ગ.
કોનો અને ક્યાં છે આ ખજાનો? મૈસુરુ પોલીસ હત્યા પાછળ છુપાયેલ કોયડો ઉકેલી શકે છે કે કેમ? આખરે ખજાનાની શોધ કોના થકી પૂર્ણ થાય છે?
અનંતકાળ સુધી ખજાનાને રક્ષિત રાખવાના પેઢીઓના વાયદાને વફાદાર વ્યક્તિ છે : નિધિરક્ષક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service