You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Spiritual Biographies > Nim Karoli Baba
Author : Yogesh Cholera
લેખક : યોગેશ ચોલેરા
230.00
270.00 15%
કૈંચી ધામના સંત નીમ કરોલી બાબાનું અધિકૃત જીવનચરિત્ર. એમનાં જન્મથી નિર્વાણ સુધીની અથથી ઇતિ જીવનકથા.
બાબાની કરુણા, અગણિત ચમત્કારોની દિવ્ય ગાથા. એમની ભક્તિ, શક્તિ અને આત્મ-સાક્ષાત્કારની આ પ્રેરણાદાયી કથા માત્ર એક જીવનચરિત્ર નથી. આ પુસ્તક આપને માત્ર બાબાનો પરિચય નહીં કરાવે, પણ એમનો સાક્ષાત્કાર કરાવશે. અકબરપુરથી શરુ કરીને આજ સુધી ભક્તોના હૃદયમાં જીવંત રહેલી એમની ચેતનાનો આ પાનાંઓમાં સીધો અનુભવ થશે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service