You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > Oldman and the Sea ~ Budhdho Machhimar Ane Dariyo
Author : Ernest Hemingway
લેખક : અર્નેસ્ટ હેમિંગ્વે
85.00
95.00 10% off
નોબેલ પારિતોષિક વિજેતા અમેરિકન સર્જક અર્નેસ્ટ હેમિંગ્વેની આ વિશ્વવિખ્યાત થયેલી લઘુનવલને 1953માં પુલિત્ઝર પુરસ્કાર મળ્યો હતો.
એક બુઢ્ઢો માછીમાર, જે હંમેશા દરિયામાં એકલો જ માછલી પકડવા જતો, એને ચોર્યાશી દિવસો સુધી એક પણ માછલી ન મળી. પણ, પંચ્યાશીમાં દિવસે એની જાળમાં એક અઢાર ફૂટ લાંબી મહાકાય માછલી ફસાઈ, જેની સારી એવી કિંમત ઉપજી શકે. પણ, એના લોહીની ગંધથી આકર્ષાઈને શાર્કના ટોળાંઓએ એક પછી એક હુમલાઓ શરુ કર્યા. માછીમાર શાર્કનો કઈ રીતે સામનો કરે છે અને કથાનો અંત કેવી રીતે આવે છે એ જાણવા માટે આ આખી કથા વાંચવી જ રહી.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service