You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > One Arranged Murder ~ Gujarati
Author : Chetan Bhagat
લેખક : ચેતન ભગત
269.00
299.00 10% off
ભારતના ઓફિશિયલી સૌથી વધુ વંચાતા / વેચાતા લેખક ચેતન ભગતની આ બ્લોક-બસ્ટર થ્રિલરકથા વાંચવાનું શરુ કર્યા પછી અધવચ્ચે નીચે મૂકી નહિ શકાય! પ્રેમ, મૈત્રી અને કૌટુંબિક સંબંધોના તાણાવાણામાં ગૂંથાયેલી આ રોમાંચક ક્રાઈમસ્ટોરી છેવટ સુધી જકડી રાખશે.
*****
કેશવે તેના ખાસ મિત્ર સૌરભ સાથે એક તપાસ એજન્સી ચાલુ કરી છે. શું બન્ને ઇશ્કબાજ જાસૂસો એક વધુ હત્યાના કિસ્સાને સફળતપૂર્વક ઉકેલી શકશે? આ કિસ્સો તેમનાં વ્યક્તિગત જીવનને પ્રભાવિત કરે છે, એ ઘટના તેમની દોસ્તીને શું અંજામ આપશે?
સૌરભ અને પ્રેરણા ટૂંક સમયમાં જ લગ્ન કરવાના છે. આ એક અરેન્જ્ડ મેરેજ છે. છતાં, કોઈ લવમેરેજ કરતા કપલથી પણ વધુ ગાઢ રોમાંસ તેમની વચ્ચે છે.
કડવા ચોથનાં વ્રત વખતે પ્રેરણાએ ભાવિ પતિ માટે ઉપવાસ રાખ્યો. આખા દિવસમાં તેણે કશું જ ખાધું નહી, સાંજે ધાબા પર વ્રત તોડવા માટે એ ચંદ્રમા અને સૌરભની રાહ જોતી હતી. ઉત્સાહમાં આવી સૌરભ તેનાં ત્રણ માળના ઘરની સીડીઓ ચઢીને ધાબે ગયો.... ત્યાં પહોંચ્યો....અને...
''''''''વન અરેન્જ્ડ મર્ડર''''''''માં તમારું સ્વાગત છે, જે ભારતમાં સૌથી બેસ્ટસેલિંગ ઓથરની નિર્વિવાદ રોમાંચક થ્રિલર નવલકથા છે. પ્રેમ, મિત્રતા, પરિવારિક સંબંધો અને અપરાધના કિસ્સાઓ વચ્ચે આકાર લેતી આ દિલચશ્પ કથા છેક સુધી જકડી રાખે એવી પાણીદાર છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service