You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > One Indian Girl - Gujarati
Author : Chetan Bhagat
લેખક : ચેતન ભગત
288.00
320.00 10% off
ભારતના સર્વાધિક લોકપ્રિય લેખક ચેતન ભગતની નવી બેસ્ટ-સેલર નવલકથાનો રસાળ અનુવાદ, સદાબહાર લેખક સૌરભ શાહની કલમે. પંદર કલાક પછી જેનાં લગ્ન થવાનાં છે અે રાધિકા મહેતા વિચારી રહી છે કે અા ઝમેલામાંથી હું કેવી રીતે છટકી જઉં.….અને પછી શરૂ થાય છે ગોવાની ફાઇવસ્ટાર હોટલમાં છ દિવસના ડેસ્ટિનેશન વૅડિંગની રોલર કોસ્ટર રાઈડ. અરેન્જ્ડ મૅરેજ કરવા જઈ રહેલી અેક યંગ છોકરી જેને અગાઉ બાૅયફ્રેન્ડ હતા, અેનાં સપનાં, અેની કરિયર અને અેની મૂંઝવણોની ક્રેઝી અને માઇન્ડ બોગલિંગ પ્લાૅટ ધરાવતી ડૅમ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી અેટલે ‘વન ઇન્ડિયન ગર્લ.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service