You are here:  Home  >   Children-Young Adults   >   Children   >   Story Books   >   Peter Pan

  • Peter Pan

    Click image to zoom

Peter Pan

Author : James Matthew Barrie

પીટર પાન

લેખક : જેમ્સ મેથ્યુ બેરી

 265.00    
 295.00   10%

  Add to Cart

About this Book: Peter Pan (પીટર પાન)


વિશ્વસાહિત્યની અનોખી બાળવાર્તા.

ખોવાયેલા બાળપણની અનોખી અને જાદુઈ દુનિયા.

પીટર પાન એક એવો જાદુઈ છોકરો છે, જેણે ક્યારેય મોટા ન થવાની જીદ પકડી છે. એક અંધારી રાતે તે વેન્ડી અને તેના ભાઈઓને ઉડાડીને ‘નેવરલેન્ડ’ નામના સપનાના ટાપુ પર લઈ જાય છે. અહીં તેમની મુલાકાત નખરાળી પરી ટિન્કર બેલ, રહસ્યમય મરમેઇડ્સ અને ડરામણા ચાંચિયા કેપ્ટન હૂક સાથે થાય છે. ડગલે ને પગલે શરૂ થાય છે એક અનોખું સાહસ!

પણ શું બાળકો કાયમ માટે આ કાલ્પનિક દુનિયામાં રહી શકશે? કે પછી પોતાની મમ્મી પાસે પાછા ફરશે?

જે. એમ. બેરીની આ વિશ્વવિખ્યાત કૃતિ માત્ર બાળકો માટેની રોમાંચક પરીકથા જ નથી, પણ દરેક મોટા માણસના હૃદયમાં છુપાયેલા બાળપણને ઢંઢોળતો એક મીઠો અહેસાસ છે. ચાલો, પરીઓની જાદુઈ ધૂળ છાંટીએ અને પીટર પાન સાથે ઊડીએ!



Details


Title:Peter Pan

Translator: Yogesh Cholera

Publication Year: 2026

ISBN:9789347393532

Pages:204

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Children


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Buddhatva ane Vaigyanikta ~ Einstein the Buddha

Buddhatva ane Vaigyanikta ~ Einstein the Buddha

Osho     290.00
BuyDetails

Buddhatva ane Vaigyanikta ~ Einstein the Buddha

261.00    290.00
Yog Atmanu Vigyan ~ Patanjali Yogsutra Vol. 7

Yog Atmanu Vigyan ~ Patanjali Yogsutra Vol. 7

Osho     270.00
BuyDetails

Yog Atmanu Vigyan ~ Patanjali Yogsutra Vol. 7

243.00    270.00
Gyan Bhakti Karm ~ Gita Darshan Adhyay 9

Gyan Bhakti Karm ~ Gita Darshan Adhyay 9

Osho     430.00
BuyDetails

Gyan Bhakti Karm ~ Gita Darshan Adhyay 9

387.00    430.00
Oshoni Aaspas

Oshoni Aaspas

Bhadrayu Vachharajani     300.00
BuyDetails

Oshoni Aaspas

255.00    300.00