You are here: Home > Religion, Spirituality & Philosophy > Spiritual Writings > Pichhan Tara Pandne ~ Know Thy Self
Author : G K Pradhan
લેખક : જી. કે. પ્રધાન
400.00
શ્રી જી.કે. પ્રધાનનાં અતિપ્રસિદ્ધ, આધ્યાત્મિક સ્વાનુભવો પર આધારિત પુસ્તક 'Know Thy Self'નો ગુજરાતી અનુવાદ. કેટલાક સાધકો અને સ્વામીજી વચ્ચેના સંવાદનું આ પુસ્તક છે. સાધકોના સામાજિક, અધ્યાત્મસંબંધી, દર્શનશાસ્ત્ર, તત્વજ્ઞાન, માનસશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને સંસ્કૃતિ અંગેના પ્રશ્નો છે, જે સ્વામીજી પોતાની જાતે જ ઉકેલવાની તક પૂરી પાડે છે. આ અધ્યાત્મિક સંવાદમાં ઈશ્વર, આત્મા, બંધન, મુક્તિ, સાધના, ભક્તિ, જ્ઞાન, કર્મ, વૈરાગ્ય, શાંતિ જેવાં મુદ્દાઓ વિસ્તૃત રીતે આવરી લેવાયા છે. આધ્યાત્મિક રુચિ ધરાવનારા વાચકો અને દર્શનશાસ્ત્રના અભ્યાસીઓ માટે બહુમૂલ્ય ગણી શકાય તેવું પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service