You are here: Home > Poetry > Folk Songs & Poems > Pravin Sagar
Author : Rajkumar Maheramanji
લેખક : રાજકુમાર મહેરામણજી
1350.00
1500.00 10%
કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતમાં ઘણો પ્રસિદ્ધ, ભાટ ચારણોના મુખમાં રમતો, પ્રેમીઓને આનંદ આપતો, કાવ્યવિનોદીઓને નવનવા માર્ગ દર્શાવતો, રાજા રજવાડાને રંજન કરતો લોકપ્રિય કાવ્યગ્રંથ પ્રવીણ-સાગર સંવત 1838માં રાજકોટના જાડેજા રાજકુમાર મહેરામણજીએ પોતાના 6 મિત્રોની સહાયથી રચ્યો હતો. પ્રણય, કલા, સંગીત, લોકસાહિત્ય અને સંસ્કૃતિનો આ મહાન દુર્લભ ગ્રંથ ઘણા લાંબા સમયથી અપ્રાપ્ય હતો, જે ફરી પ્રગટ થયો છે. મૂળ હિન્દી દુહા અને કાવ્ય સાથે ગુજરાતી સમજૂતી આપેલી છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service