You are here: Home > Inspirational, Self Help & Reflective > Love & Marriage > Premnu Management
Author : Saurabh Shah
લેખક : સૌરભ શાહ
113.00
125.00 10% off
ખાસ નોંધ: આ પુસ્તક અગાઉ ''''સંબંધોની સુવર્ણમુદ્રા (૬ પુસ્તકોનો સેટ)'''' નામે પ્રગટ થઇ ચૂક્યું છે. પ્રેમ, મૈત્રી, લગ્ન, લગ્નેતર સંબંધો, ડિવોર્સ – આ બધા વિષયો પર લેખકના ક્રાંતિકારી અને મૌલિક વિચારો. આપણો સમાજ અત્યારે બદલાઈ રહ્યો છે, પહેલા જેવો બંધિયાર નથી રહ્યો. લોકોનો માનસિકતામાં પરિવર્તન આવી રહ્યું છે. આવા વિષયો પર લોકો મુક્ત મને વિચારતા અને પોતાનો મત દર્શાવતા થયા છે. અંતરંગ સંબધોને જીવનભર નિભાવવા માટેની ચાવી પ્રસ્તુત પુસ્તકમાં મળી રહે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service