You are here:  Home  >   Religion, Spirituality & Philosophy   >   Hindu Scriptures & Philosophy   >   Purano Ma Shu Chhe ?

  • Purano Ma Shu Chhe ?

    Click image to zoom

  • no image

    Click image to zoom

Book Title: Purano Ma Shu Chhe ?

Author : Viral Vasavada

પુસ્તકનું નામ: પુરાણોમાં શું છે ?

લેખક : વિરલ વસાવડા

 130.00    
 145.00   10%

  Add to Cart

About this Book: Purano Ma Shu Chhe ? (પુરાણોમાં શું છે ? )


18 પુરાણો તેમજ ઉપલબ્ધ ઉપપુરાણોનું અધ્યયન કર્યું હોય તેવા વિરલા શોધવા અઘરા છે. પહેલાં તો આટલાં મોટા, દળદાર ગ્રંથો વાંચવા અને સમજવા માટેનો પૂરતો સમય શોધવો મુશ્કેલ બને. માની લો કે કોઇ સમય આપી આ ગ્રંથો વાંચી લે; છતાં આ ગ્રંથોને સાંગોપાંગ સમજવા માટે તેનાં ઉપર પૂર્વ અને પશ્ચિમના વિદ્વાનોએ જે ટીકાઓ લખી છે, તે બધાનું અધ્યયન તો બાકી રહે. આ તમામ ગ્રંથોનો સાર અને તે પરની ટૂંકી પણ સચોટ માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે. આ પુસ્તક પુરાણોનું વિહંગાવલોકન કરાવે છે. વિહંગાવલોકનથી વાચકને ભારતના પ્રાચીન સાહિત્યના આકાશમાં પાંખો પ્રસરાવીને ઉડવાનો આનંદ ચોક્કસ માણી શકશે.



Details


Title:Purano Ma Shu Chhe ?

Publication Year: 2020

ISBN:9788194272755

Pages:141

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Sati Savitri

Sati Savitri

Devdutt Pattanaik     399.00
BuyDetails

Sati Savitri

339.00    399.00
Vidhvidh Upasanao : Ughad Sai Makrand DaveNo

Vidhvidh Upasanao : Ughad Sai Makrand DaveNo

Makrand Dave     525.00
BuyDetails

Vidhvidh Upasanao : Ughad Sai Makrand DaveNo

472.00    525.00
Karmvadna Rahasyo

Karmvadna Rahasyo

Chandrahas Trivedi     200.00
BuyDetails

Karmvadna Rahasyo

180.00    200.00
Karmanubandh Ane Runanubandh

Karmanubandh Ane Runanubandh

Ramanlal Soni     349.00
BuyDetails

Karmanubandh Ane Runanubandh

314.00    349.00