You are here: Home > Inspirational, Self Help & Reflective > Memory, Mind, Body Language & Psychology > Purusho Kem Sambhalata Nathi Ane Strio Kem Samajati Nathi
Author : Allan Pease
લેખક : એલન પીઝ
225.00
250.00 10% off
સ્ત્રી અને પુરુષની સાયકોલોજી, તેમનું મનોવિશ્વ, વિચારો, વર્તનમાં અનેક ભિન્નતાઓ છે.
પુરુષો કેમ ઓછું બોલે છે અને સ્ત્રીઓ કેમ વધુ બોલે છે? પુરુષો કેમ એક સમયે એકથી વધુ કાર્ય સારી રીતે નથી કરી શકતા? પુરુષોને કેમ ઉકેલ આપવા ગમે છે પણ, સ્ત્રીઓની સલાહ લેવી પસંદ નથી? સ્ત્રીઓ કેમ ડ્રાઈવિંગ અને રિવર્સ પાર્કિંગમાં ગોટાળા કરે છે? – આવા તો અનેક પ્રશ્નો અને તેના ઉત્તરો વ્યવહારુ શૈલીમાં આ પુસ્તકમાં મળે છે. કુલ 11 પ્રકરણોમાં વહેંચાયેલા આ પુસ્તકમાં રોજીંદા જીવનના અનેક ઉદાહરણો આપવામાં આવ્યા છે.
એલન અને બાર્બરા પીઝના 25 મિલિયનથી વધુ પુસ્તકો વિશ્વભરમાં વેચાયા છે. એમણે સ્ત્રી અને પુરુષની મૂળભૂત લાક્ષણિકતાઓનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરીને લખાયેલું આ રસપ્રદ પુસ્તક વાંચવાથી બંને એકબીજાને વધુ સારી રીતે સમજી શકશે. મૂળ અંગ્રેજી પુસ્તક Why Men Cant Listen & Women Cant Read Maps નો આ ગુજરાતી અનુવાદ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service