You are here: Home > Articles & Essays > Rahasya : Mrutyuthi Munarjanm Sudhi ~ Hidden Truth Series
Author : Jayesh Dave
લેખક : જયેશ દવે
238.00
265.00 10%
જે રીતે ભૌતિક, રાસાયણિક અને જૈવિક જગતના નિયમો છે તે રીતે આપણી સાથે અને આપણી આજુબાજુ બનતી ઘટનાઓનાં પણ નિયમો છે. સુખ, દુ:ખ, અભાવ, આનંદ આ બધું જ સૃષ્ટિની અદ્દભુત વ્યવસ્થા મુજબ છે. બ્રહ્માંડમાં બનતી હેરતઅંગેઝ ઘટનાઓ અને તેના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણો, ઉત્તરોનું આ અનોખું પુસ્તક લોકપ્રિય નીવડેલી ‘હિડન ટ્રુથ’ શ્રેણીમાંનું એક છે. આ વિશિષ્ટ અને રસપ્રદ વિષય ધરાવતા આ પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service