You are here:  Home  >   Plays   >   Rainosaros ~ Rhinoceros

  • Rainosaros ~ Rhinoceros

    Click image to zoom

Rainosaros ~ Rhinoceros

Author : Eugene Ionesco

રાઈનોસરોસ

લેખક : યુજિન આયોનેસ્કો

 135.00    
 150.00   10%

  Add to Cart

About this Book: Rainosaros ~ Rhinoceros (રાઈનોસરોસ)


ફ્રેંચ-રોમાનિયન નાટ્યકાર યુજિન આયોનેસ્કોના જગવિખ્યાત નાટકનું ગુજરાતી રૂપાંતર. જર્મનીમાં હિટલરની સત્તાએ માનવતાનું જે પતન આણ્યું એને આયોનેસ્કોએ તખ્તા પર ‘રાઈનોસરોસ’માં મૂર્ત કરી બતાવ્યું. જગતભરના અનેક રંગમંચો પર ભજવી ચૂકેલાં આ નાટકને સર્જકે પોતે નાઝીવિરોધી તરીકે ઓળખાવ્યું હતું. વિશ્વસાહિત્યના ઇતિહાસમાં રચાયેલા મહાન નાટકોમાં આ કૃતિની ગણના થાય છે.



Details


Title:Rainosaros ~ Rhinoceros

Translator: Shirish Panchal

Publication Year: 2021

ISBN:9789380468471

Pages:136

Binding:Paperback

Language:Gujarati

Category: Plays


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Kabira Khada Bajar Me

Kabira Khada Bajar Me

Bhishma Sahni     180.00
BuyDetails

Kabira Khada Bajar Me

162.00    180.00
Natsamrat

Natsamrat

V V Shirvadkar ''Kusumagraj''     170.00
BuyDetails

Natsamrat

153.00    170.00
Romeo Ane Juliet

Romeo Ane Juliet

William Shakespeare     175.00
BuyDetails

Romeo Ane Juliet

157.00    175.00
Balcony

Balcony

Satish Vyas    
BuyDetails

Balcony

100.00