You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > Rakt Ramat
Author : Varsha Pathak
લેખક : વર્ષા પાઠક
202.00
225.00 10% off
લોહીના સંબંધમાં ખેલાયેલી કાતિલ રમતની દિલધડક કથા.
એક બેહદ મહત્વાકાંક્ષી, ગણતરીબાજ, નિષ્ઠુર સ્ત્રી અને ભારતીય મીડિયાની ‘ટોપ ટેન મોસ્ટ પાવરફૂલ વિમેન’માં સ્થાન પામેલી બિલોરી સારંગ પર સગી પુત્રીની હત્યાનો આરોપ આવે છે. એના ભૂતકાળ પરથી એક પછી એક પડદા ઊંચકાઈ રહ્યા છે, એને ઘેરી લેવા માટે ભૂતકાળના ભૂત તૈયાર બેઠાં છે. પણ, બિલોરી હાર માને એવી નથી. સામે પોલીસ કમિશ્નર વાસુકિ ગોકર્ણ પણ એની પાછળ આદૂ ખાઈને પડી ગયા છે. બિલોરીએ ખરેખર શું કર્યું અને જીવનની સૌથી મોટી લડાઈ લડી રહેલી બિલોરી છેવટે ક્યા શસ્ત્રનો ઉપયોગ કરશે એ જાણવા માટે આ ધસમસતા પૂર જેવી થ્રિલરકથા વાંચવી જ રહી.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service