You are here: Home > Travel > Travelogues & Memoirs > Ramanuj Pratima Darshan
Author : Swami Sachchidanand
લેખક : સ્વામી સચ્ચિદાનંદ
49.00
55.00 10% off
ઈ.સ. 1017માં દક્ષિણ ભારતમાં જન્મેલા મહાન તત્વજ્ઞાની સંત રામાનુજાચાર્યજીએ ભક્તિમાર્ગના પ્રચારમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. એ સમયગાળા દરમિયાન અધ્યાત્મના નામે નાસ્તિક કે અર્ધનાસ્તિક થવા માંડેલી પ્રજાને સાચું અધ્યાત્મ શું છે એ શીખવવા અને સાચા આસ્તિક બનાવવા માટે ભરપૂર પ્રયત્ન કર્યા હતા. સમાજસુધારણા ક્ષેત્રે પણ તેઓ અગ્રેસર હતા અને એ સમયમાં લોકો વચ્ચેના ઊંચનીચના ભેદભાવ સમાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યા હતા. હા, એમણે 120 વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું!
રામાનુજાચાર્યજીની 260 ફૂટ ઉંચી ભવ્ય પ્રતિમા હૈદરાબાદમાં સ્થાપવામાં આવી છે જે લાખો લોકોને આકર્ષે છે અને એમના જીવન અને કાર્ય વિશે જાણવા પ્રેરે છે. સ્વામી સચ્ચિદાનંદજીએ આ પ્રતિમા જોવા માટે પ્રવાસ ખેડ્યો એનું વર્ણન અને સ્વામીજીનું ચિંતન આ પુસ્તકમાં છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service