You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Reindeers ~ Rendiyars
Author : Anil Chavda
લેખક : અનિલ ચાવડા
143.00
159.00 10% off
અનોખું નામ ધરાવતી આ નવલકથા પણ અનોખી છે. શાળા અને હોસ્ટેલનાં જીવનની જે મજા છે તે જીવનમાં ફરી ક્યારેય આવતી નથી. એ સ્ટ્રેસ-ફ્રી અને મોજમસ્તીથી ભરપૂર દિવસો ફરી ક્યારેય આવતા નથી. એ પછી તો કારકિર્દી અને સંસારની માયાજાળ ઉકેલવામાં આયખું વીતી જાય છે. આ એક એવી કથા છે કે જે દરેક માણસ પોતાના શાળા અને હોસ્ટેલના જીવનમાં જીવ્યો હશે. જીવનના આ તબક્કા દરમિયાન સર્જાતી ટીખળ, રમુજ, ધીંગામસ્તી, ઝગડા, સમાધાન, પ્રેમની વાતો કહેતી આ હળવીફૂલ નવલકથા વાંચીને દરેકને પોતાના જીવનના સોનેરી દિવસોની મધુર યાદો તાજી થશે.
પુસ્તકના વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service